મુહક્કક મસાલા

ટોપી વિના તિલાવત કરવી?

ટોપી પહેર્યા વિના તિલાવત કરવી બહેતરની વિરુદ્ધ (ખિલાફ-એ-અવલા) છે. (કિતાબુન નવાઝિલ/ખંડ: 15/પૃષ્ઠ: 62)

ખુદાની મહાનતા (કિબરિયાઈ)
લેખો

ખુદાની મહાનતા (કિબરિયાઈ)

પાક છે તે ઝાત (ઈશ્વર) જેણે તમામ મખ્લૂકાતને (સૃષ્ટિને) ફના (નષ્ટ) કરવાનો નિર્ણય ફરમાવ્યો છે. આ દ્રષ્ટિએ બાદશાહ અને ગુલામ બધા તેની નજરમાં સમાન છે. માત્ર પોતાને જ અમરતા (બકા) ની સાથે અજોડ રાખ્યો અને શાશ્વતતામાં પણ પોતાને એક જ રાખ્યો. પોતાની કુદરતોને (શક્તિઓને) દુનિયા વગેરેમાં જેવી રીતે ચાહી એવી રીતે ઉપ...