મુહક્કક મસાલા

માહિર ડોક્ટર (તબીબે હાઝિક) ના આદેશથી કોઈ વ્યક્તિને પોતાનું લોહી આપવું?

જો દર્દી એવી સ્થિતિમાં પહોંચી જાય કે લોહી ચઢાવ્યા વિના તેનું જીવંત રહેવું મુશ્કેલ હોય અને માહિર ડોક્ટર તેના માટે લોહીના ઉપયોગની સલાહ આપે, તો તેને લોહી આપવું જાયઝ છે, પરંતુ લોહી વેચવું કોઈ પણ સંજોગોમાં યોગ્ય નથી. (કિતાબુન નવાઝિલ / જિલ્દ: 16 / સફા: 215)

શું પત્ની પર સાસુની સેવા કરવી વાજિબ (ફરજિયાત) છે?
લેખો

શું પત્ની પર સાસુની સેવા કરવી વાજિબ (ફરજિયાત) છે?

શેખ મોહમ્મદ રાવીને એક સ્ત્રીએ સવાલ પૂછ્યો કે તેમના પતિના માતા (સાસુ) બીમાર રહે છે. પતિ માંગ કરે છે કે હું તેમના માતાની સેવા કરું અને મારાથી આ બધું થતું નથી. શું મારા પર પતિના માતાની સેવા કરવી વાજિબ (ફરજિયાત) છે? શેખે જવાબ આપ્યો, "ના, તારા પર પતિના માતાની સેવા કરવી હરગીઝ (બિલકુલ) વાજિબ નથી, હા પરં...