મુહક્કક મસાલા

સલામ કરવા પર નેકી?

જો પૂરો સલામ કરશે, એટલે કે "અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહ વ બરકાતુહ" તો ત્રીસ નેકીઓ મળશે, અને જો સલામમાં બે કલિમાઓનો ઉચ્ચાર કર્યો છે, એટલે કે "અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહ" તો વીસ નેકીઓ મળશે, અને જો માત્ર "અસ્સલામુ અલૈકુમ" કહ્યું છે, તો માત્ર દસ નેકીઓ મળશે. (કિતાબુન નવાઝિલ / જિલ્દ: 6 / સફા: 234)

હઝરત ઉમર (રઝિયલ્લાહુ અન્હુ) ના દરબારનો એક કિસ્સો / સંતાનોના અધિકારો
લેખો

હઝરત ઉમર (રઝિયલ્લાહુ અન્હુ) ના દરબારનો એક કિસ્સો / સંતાનોના અધિકારો

હઝરત ઉમર (રઝિયલ્લાહુ અન્હુ) ના દરબારમાં એક પિતાએ પોતાના પુત્ર વિરુદ્ધ દાવો (ફરિયાદ) કર્યો કે, "આ મારા અધિકારો (હક) અદા કરતો નથી!" હઝરત ઉમર (રઝિયલ્લાહુ અન્હુ) એ છોકરાને પૂછ્યું, તો તેણે કહ્યું, "હે અમીરૂલ મોમિનીન! શું પિતાનો જ બધો હક સંતાન પર છે કે સંતાનનો પણ પિતા પર કોઈ હક છે?" હઝરત ઉમર (રઝિયલ્લા...