મુહક્કક મસાલા

કૈલૂલાહનો હુકમ -

બપોરે જમ્યા પછી થોડી વાર આરામ કરવાને કૈલૂલાહ કહે છે. તેના માટે ઊંઘ આવવી જરૂરી નથી, અને કૈલૂલાહ કરવું સુન્નત છે, તેનાથી રાતની ઇબાદતમાં મદદ મળે છે. એક હદીસમાં છે કે "કૈલૂલાહ કર્યા કરો; એટલા માટે કે શેતાન કૈલૂલાહ નથી કરતો." (કિતાબુન નવાઝિલ / જિલ્દ: 15 / સફા: 294)

સાચું કહો અને અમર રહો
લેખો

સાચું કહો અને અમર રહો

એકવાર એક રાજા સૈનિકોના લંગરખાનામાં (રસોડામાં) ગયો, સાફ-સફાઈ તપાસી જે બિલકુલ યોગ્ય હતી. પછી તેણે પૂછ્યું કે જવાનો માટે શું રાંધવામાં આવ્યું છે? જવાબ મળ્યો: 'બતાઉં' એટલે કે રીંગણ. રાજા ખૂબ નારાજ થયો કે જવાનો માટે આટલું હલકું ભોજન કેમ રાંધવામાં આવ્યું છે? તેના સલાહકારે રીંગણની બુરાઈ કરવામાં આકાશ-પાતાળ...