મુહક્કક મસાલા

નાબાલિગના માલ પર ઝકાત નથી.

નાબાલિગ પર ઝકાત વાજિબ નથી, ભલે તેની પાસે ગમે તેટલો માલ હોય, અને ન તો તેના વાલીઓ (માતા-પિતા) ને તેના માલમાંથી ઝકાત કાઢવાનો અધિકાર છે. (કિતાબુન નવાઝિલ / જિલ્દ: 6 / સફા: 482)

'રહેમાન' અને 'રહીમ' નામોના ઉપયોગ અંગેના શરઈ નિયમો
લેખો

'રહેમાન' અને 'રહીમ' નામોના ઉપયોગ અંગેના શરઈ નિયમો

"રહેમાન" શબ્દનો પ્રયોગ અલ્લાહ તઆલા સિવાય બીજા કોઈના માટે કરવો જાયઝ (યોગ્ય) નથી, બલ્કે હરામ છે. જો કોઈ વ્યક્તિ કોઈ માણસને "રહેમાન" કહે તો આ શિર્ક છે, કારણ કે અલ્લાહ તબારક વ તઆલા સિવાય કોઈ પણ એવું ન હોઈ શકે જેની રહમત (દયા) આટલી વિશાળ હોય, તેથી બીજા કોઈને રહેમાન કે અર્-રહેમાન કહેવું જાયઝ નથી. આના પર...