મુહક્કક મસાલા

ભૂલથી ઝકાત વધારે આપી દેવી.

જો કોઈ વ્યક્તિના જિમ્મે ઝકાત અદા કરવાની માત્રા થોડી બનતી હોય, અને તેણે ભૂલથી વધારે ઝકાત આપી દીધી, તો તેના માટે એવી ગુંજાઈશ (છૂટ) છે કે તે આ વધારાની માત્રાને આવતા વર્ષની ઝકાતમાં ગણી લે, અને જો આ વધારાની માત્રાને નફલી સદકો માને, અને આવતા વર્ષની ઝકાત પોતાના સમયે અલગ હિસાબ લગાવીને અદા કરે, તો પણ કોઈ હરજ નથી, બલ્કે આ વધારે ફઝીલતનું કારણ છે. (અહમ મસાઇલ/ભાગ:૩/પેજ:૧૩૮)

પેલેસ્ટાઇન પર ઇઝરાયેલી અત્યાચારની એક ઝલક અને પ્રતિકારનો ઇતિહાસ
લેખો

પેલેસ્ટાઇન પર ઇઝરાયેલી અત્યાચારની એક ઝલક અને પ્રતિકારનો ઇતિહાસ

સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા ૧૯૪૮માં મંજૂર કરાયેલા નકશા મુજબ, ગેરકાયદેસર દેશ ઇઝરાયેલનો વિસ્તાર ૫,૩૦૦ ચોરસ માઇલ હતો. પરંતુ ઇઝરાયેલે ધીમે-ધીમે ૨૩,૦૦૦ ચોરસ માઇલ પર કબજો કરી લીધો. અને વાત અહીં જ અટકતી નથી, "ગ્રેટર ઇઝરાયેલ" (અઝીમતર ઇઝરાયેલ) ના નકશામાં ઇજિપ્ત (મિસ્ર), ઇરાક, સીરિયા, સાઉદી અરેબિયા અને મદીના...