મુહક્કક મસાલા

બિન-મુસ્લિમ ફુકરા (ગરીબો) ને ઝકાત આપવી.

કેટલાક લોકો બિન-મુસ્લિમ ફુકરાને ઝકાત આપી દે છે અને એવું સમજે છે કે તેમની ઝકાત અદા થઈ ગઈ, જ્યારે આ સ્થિતિમાં ઝકાત અદા નથી થઈ, કારણ કે ઝકાતનો મસરફ (હકદાર), માત્ર મુસલમાન ફુકરા છે, તેથી તેમના પર ફરીથી એટલી જ ઝકાત મુસલમાન ગરીબોને આપવી લાઝીમ છે. (અહમ મસાઇલ/ભાગ:૩/પેજ:૧૩૫)

જીવનની સફર ખૂબ ટૂંકી છે: ક્ષમા અને શાંતિનો એક સુંદર પાઠ
લેખો

જીવનની સફર ખૂબ ટૂંકી છે: ક્ષમા અને શાંતિનો એક સુંદર પાઠ

એક સ્ત્રી ખૂબ જ ઝડપથી બસમાં સવાર થઈ અને બીજી સ્ત્રીની બાજુની સીટ પર જઈને બેસી ગઈ. તેના પર્સથી બાજુમાં બેઠેલી સ્ત્રીને વાગ્યું (ઈજા થઈ). તે સ્ત્રી શાંત રહી. તેને શાંત જોઈને બીજી સ્ત્રીએ સવાલ કર્યો, "મારા પર્સથી વાગવા છતાં તમે શાંત કેમ રહ્યા?" તે સ્ત્રી હસીને બોલી: "એક સામાન્ય બાબત માટે મારે ગુસ્સે...