મુહક્કક મસાલા

અલ્લાહ રબ-ઉલ-ઇઝ્ઝત માટે લફ્ઝ "ખુદા" નો ઉપયોગ

લફ્ઝ "ખુદા" ફારસી ઝબાનનો લફ્ઝ છે, જે કોઈક અંશે વાજિબુલ-વુજૂદનો અનુવાદ છે. અલ્લાહ રબ-ઉલ-ઇઝ્ઝત માટે તેનો ઉપયોગ અકાબિરે-ઉમ્મતથી ચાલ્યો આવે છે, તેથી અલ્લાહ તઆલા માટે તેનો ઉપયોગ જાયઝ છે. પરંતુ ચુંકે આ લફ્ઝ "અલ્લાહ" (ઇસ્મે-ઝાત) નો ન તો નેમુલ-બદલ છે અને ન તેના બરાબર, તેથી અલ્લાહની પાક ઝાત માટે તેના ઇસ્મે-ઝાત "અલ્લાહ" નો ઉપયોગ સૌથી શ્રેષ્ઠ છે. (અહમ મસાઈલ/ભાગ:૫/પાના:૫૪)

'તન્બીહુલ ગફિલીન' ના બોધપાઠ અને હિકાયતો
લેખો

'તન્બીહુલ ગફિલીન' ના બોધપાઠ અને હિકાયતો

❶ એક ઝાહિદ (તપસ્વી) નો કિસ્સો વર્ણવાયેલ છે કે તેઓ રોટલી વિના માત્ર શાકભાજી અને નમક વગેરે ખાઈ લેતા હતા. કોઈકે પૂછ્યું, "બસ તમે આના પર જ ગુજારો કરો છો?" તેમણે ફર્માવ્યું, "હું મારી દુનિયા જન્નત (સ્વર્ગ) માટે બનાવી રહ્યો છું અને તું તેને બૈતુલ ખલા (શૌચાલય) માટે બનાવે છે. એટલે કે, તું સ્વાદિષ્ટ ભોજન ખાઈ...