હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ ، قَالَ : قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ : إِذَا ضُيِّعَتِ الْأَمَانَةُ ، فَانْتَظِرِ السَّاعَةَ، قَالَ : كَيْفَ إِضَاعَتُهَا يَا رَسُولَ اللَّهِ ؟ قَالَ : إِذَا أُسْنِدَ الْأَمْرُ إِلَى غَيْرِ أَهْلِهِ فَانْتَظِرِ السَّاعَةَ(بُخاری شریف: ۶۴۹۶)
અનુવાદ
હઝરત અબૂ હુરૈરા રદિયલ્લાહુ અન્હુએ બયાન કર્યું કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમએ ફરમાવ્યું: "જ્યારે અમાનત ઝાયા કરવામાં આવવા લાગે તો કયામતની રાહ જુઓ." તેણે અર્ઝ કરી, "અમાનત ઝાયા કરવાની શું સૂરત હશે યા રસૂલુલ્લાહ?" આનહુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમએ ફરમાવ્યું: "જ્યારે કામ ના-અહલોને સોંપવામાં આવવા લાગે તો કયામતની રાહ જુઓ." (નસ્રુલ બારી)
કુઆર્નનો મોજિઝો (ચમત્કાર) અને એક અમેરિકન ડોક્ટરનું ઇસ્લામ સ્વીકારવું
લેખો

કુઆર્નનો મોજિઝો (ચમત્કાર) અને એક અમેરિકન ડોક્ટરનું ઇસ્લામ સ્વીકારવું

ઇસ્લામ સ્વીકારવાની આ ઘટના આશ્ચર્યજનક પણ છે અને પ્રેરણાદાયી પણ છે. આશ્ચર્યજનક એ દ્રષ્ટિએ કે કુઆર્નના અવતરણને આશરે દોઢ હજાર વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં આજ સુધી આ નુક્તા (મુદ્દા) પર કોઈની નજર નહોતી ગઈ, જે એક અમેરિકન ડોક્ટરના ઇસ્લામ સ્વીકારવાનું કારણ બની. અને પ્રેરણાદાયી એ પાસાથી છે કે અલ્લાહના કિ...