હદીસ અલ-રસૂલ ﷺ

وَ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: الْمَرْأَةُ عَوْرَةٌ فَإِذَا خَرَجَتِ اسْتَشْرَفَهَا الشَّيْطَانُ . رَوَاهُ التِّرْمِذِيّ (المشکوۃ المصابیح:۳۱۰۹)
અનુવાદ
હઝરત અબ્દુલ્લાહ બિન મસઊદ રદિયલ્લાહુ અન્હુથી જ રિવાયત છે કે હઝરત રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમએ ઇરશાદ ફરમાવ્યો: "કે ઔરત પડદામાં રહેવાની વસ્તુ છે, જ્યારે તે ઘરથી બહાર નીકળે છે તો શૈતાન તેને ઘૂરે છે." (તિર્મિઝી) (અર-રફીક અલ-ફસીહ)
મરિયમ અને હારિસની દોડ (ઉતાવળિયા અને ઉપરછલ્લા નિર્ણયોથી બચાવ)
લેખો

મરિયમ અને હારિસની દોડ (ઉતાવળિયા અને ઉપરછલ્લા નિર્ણયોથી બચાવ)

પહેલીવાર કોઈ મોટીવેશનલ (પ્રેરણાત્મક) લખાણ દિલને સ્પર્શી ગયું... તમે પણ આમાંથી લાભ મેળવો. "મરિયમે ૧ કલાકમાં ૧૦ કિલોમીટરનું અંતર કાપ્યું. હારિસે આ જ અંતર દોઢ કલાકમાં કાપ્યું... બંનેમાંથી કોણ વધુ ઝડપી અને સ્વસ્થ ગણાય? સ્વાભાવિક છે કે આપણો જવાબ હશે... 'મરિયમ'. જો આપણે એમ કહીએ કે મરિયમે આ અંતર એક ત...