હદીસ અલ-રસૂલ ﷺ

وَ عَنْ ابی ھریرۃ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لَوْلَا بَنُو إِسْرَائِيلَ لَمْ يَخْنَزِ اللَّحْمُ وَلَوْلَا حَوَّاءُ لَمْ تَخُنْ أُنْثَى زَوجهَا الدَّهْر ۔ متفق علیہ (مشکوٰۃ المصابیح : باب عشرۃ النساء)
અનુવાદ
હઝરત અબૂ હુરૈરાથી રિવાયત છે કે હઝરત રસૂલ અકરમએ ઇરશાદ ફરમાવ્યો: "કે જો બની ઇસરાઈલ ન હોત તો ગોશ્ત ન સડત, અને જો હવ્વા ન હોત તો કોઈ ઔરત પોતાના શૌહરથી તમામ ઉંમર ખિયાનત ન કરત." (બુખારી વ મુસ્લિમ) (અર-રફીક અલ-ફસીહ)
મરિયમ અને હારિસની દોડ (ઉતાવળિયા અને ઉપરછલ્લા નિર્ણયોથી બચાવ)
લેખો

મરિયમ અને હારિસની દોડ (ઉતાવળિયા અને ઉપરછલ્લા નિર્ણયોથી બચાવ)

પહેલીવાર કોઈ મોટીવેશનલ (પ્રેરણાત્મક) લખાણ દિલને સ્પર્શી ગયું... તમે પણ આમાંથી લાભ મેળવો. "મરિયમે ૧ કલાકમાં ૧૦ કિલોમીટરનું અંતર કાપ્યું. હારિસે આ જ અંતર દોઢ કલાકમાં કાપ્યું... બંનેમાંથી કોણ વધુ ઝડપી અને સ્વસ્થ ગણાય? સ્વાભાવિક છે કે આપણો જવાબ હશે... 'મરિયમ'. જો આપણે એમ કહીએ કે મરિયમે આ અંતર એક ત...