હદીસ અલ-રસૂલ ﷺ

سَمِعْتُ سَعِيدَ بْنَ زَيْدٍ قَالَ : سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ : الْكَمْأَةُ مِنَ الْمَنِّ وَمَاؤُهَا شِفَاءٌ لِلْعَيْنِ(بُخاری شریف: ۵۷۰۸)
અનુવાદ
મશરૂમ મન્નમાંથી છે, અને તેનું પાણી આંખ માટે ફાયદાકારક છે (તોહફત-ઉલ-કારી).
કુઆર્નનો મોજિઝો (ચમત્કાર) અને એક અમેરિકન ડોક્ટરનું ઇસ્લામ સ્વીકારવું
લેખો

કુઆર્નનો મોજિઝો (ચમત્કાર) અને એક અમેરિકન ડોક્ટરનું ઇસ્લામ સ્વીકારવું

ઇસ્લામ સ્વીકારવાની આ ઘટના આશ્ચર્યજનક પણ છે અને પ્રેરણાદાયી પણ છે. આશ્ચર્યજનક એ દ્રષ્ટિએ કે કુઆર્નના અવતરણને આશરે દોઢ હજાર વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં આજ સુધી આ નુક્તા (મુદ્દા) પર કોઈની નજર નહોતી ગઈ, જે એક અમેરિકન ડોક્ટરના ઇસ્લામ સ્વીકારવાનું કારણ બની. અને પ્રેરણાદાયી એ પાસાથી છે કે અલ્લાહના કિ...