હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ عَائِشَةَ، ‏‏‏‏‏‏قَالَتْ:‏‏‏‏ سَمِعْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، ‏‏‏‏‏‏يَقُولُ:‏‏‏‏ إِنَّ الْمُؤْمِنَ لَيُدْرِكُ بِحُسْنِ خُلُقِهِ دَرَجَةَ الصَّائِمِ الْقَائِمِ (ابو داؤد شریف/کتاب:کتاب الادب/ باب: فی حسن الخلق )
અનુવાદ
હઝરત આઇશા (રઝિયલ્લાહુ અન્હા) થી મરવી છે કે આનહઝરત (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ ઇરશાદ ફરમાવ્યું: "મોમિન પોતાના હુસ્ન-એ-અખલાકના કારણે તે વ્યક્તિ જેવો મરતબો હાસિલ કરી લે છે જે કે આખો દિવસ રોઝો રાખે અને રાત્રે ઇબાદત કરે." (સુનન અબૂ દાઊદ મુતરજિમ/જિલ્દ:૩)
પેલેસ્ટિનિયન મુદ્દો અને આપણી જવાબદારીઓ
લેખો

પેલેસ્ટિનિયન મુદ્દો અને આપણી જવાબદારીઓ

હઝરત મૌલાના અશરફ અલી થાનવી સાહેબ (રહમતુલ્લાહ અલૈહ) ના પ્રખ્યાત પુસ્તક 'હયાતુલ મુસ્લિમીન' ની શરૂઆતમાં "તસહીલે મુકદ્દમા" ના શીર્ષક હેઠળ મુફ્તી મુહમ્મદ શફી સાહેબ (રહમતુલ્લાહ અલૈહ) ની એક મહત્વપૂર્ણ પ્રસ્તાવના સામેલ છે. તેમાં હઝરત મુફ્તી સાહેબે આલમે ઇસ્લામ (ઇસ્લામિક જગત) અને મુસલમાનોના પતન પર હઝરત થાનવી...