હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ جَابِرِ بْنِ عَبْدِ اللَّهِ رَضِيَ اللَّهُ عَنْهُمَا ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ : كُلُّ مَعْرُوفٍ صَدَقَةٌ (بُخاری شریف :۶۰۲۱)
અનુવાદ
હઝરત જાબિર બિન અબ્દુલ્લાહ (રઝિ.) થી રિવાયત છે કે નબી અકરમ (ﷺ) એ ફરમાવ્યું: દરેક મારૂફ (નેકી) સદકો છે. (નસ્ર-ઉલ-બારી/ભાગ: 11)
'રહેમાન' અને 'રહીમ' નામોના ઉપયોગ અંગેના શરઈ નિયમો
લેખો

'રહેમાન' અને 'રહીમ' નામોના ઉપયોગ અંગેના શરઈ નિયમો

"રહેમાન" શબ્દનો પ્રયોગ અલ્લાહ તઆલા સિવાય બીજા કોઈના માટે કરવો જાયઝ (યોગ્ય) નથી, બલ્કે હરામ છે. જો કોઈ વ્યક્તિ કોઈ માણસને "રહેમાન" કહે તો આ શિર્ક છે, કારણ કે અલ્લાહ તબારક વ તઆલા સિવાય કોઈ પણ એવું ન હોઈ શકે જેની રહમત (દયા) આટલી વિશાળ હોય, તેથી બીજા કોઈને રહેમાન કે અર્-રહેમાન કહેવું જાયઝ નથી. આના પર...