હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ أَبِي هُرَيْرَةَ عَنْ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ اللَّهُ عَزَّ وَجَلَّ سَبَقَتْ رَحْمَتِي غَضَبِي(مسلم شریف / کتاب التوبہ)
અનુવાદ
નબી કરીમ (ﷺ) એ ઇરશાદ ફરમાવ્યું: અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતે ઇરશાદ ફરમાવ્યું: મારી રહમત મારા ગુસ્સાથી આગળ વધી ગઈ છે. (તફહીમ-ઉલ-મુસ્લિમ/ભાગ: 3)
એક નવયુવાનની ઇસ્તિકામત (દૃઢતા)
લેખો

એક નવયુવાનની ઇસ્તિકામત (દૃઢતા)

સમરકંદની આ જ સફર દરમિયાન એક આલિમ એક નવયુવાનને આ આજીઝ (શેખ પીર ઝુલ્ફિકાર અહમદ નક્ષબંદી) સાથે મુલાકાત કરાવવા માટે લાવ્યા અને જણાવ્યું કે આ એ નસીબદાર નવયુવાન છે જે રશિયન ક્રાંતિના સમયમાં પાંચ વખત અઝાન આપીને ખુલ્લેઆમ નમાઝ પઢતો હતો. આ સાંભળીને આ આજીઝને આશ્ચર્ય થયું અને પૂછ્યું: "તે કેવી રીતે?" તે નવયુવાન...