હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ أَبِي هُرَيْرَةَ، أَنَّ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم قَالَ ‏ "‏ لاَ يَنْظُرُ اللَّهُ يَوْمَ الْقِيَامَةِ إِلَى مَنْ جَرَّ إِزَارَهُ بَطَرًا(بُخاری شریف : ۵۷۸۸)
અનુવાદ
રસૂલુલ્લાહ (ﷺ) એ ફરમાવ્યું: "કયામતના દિવસે અલ્લાહ તઆલા તે વ્યક્તિ તરફ નહીં જુએ જે પોતાની લુંગી તકબ્બુરથી ઘસડે છે!" (તુહફત-ઉલ-કારી)
ખાનદાન અને લોહીની ઓળખ
લેખો

ખાનદાન અને લોહીની ઓળખ

સુલ્તાન મહમૂદ ગઝનવીનો દરબાર ભરાયેલો હતો. દરબારમાં હજારો લોકો હાજર હતા જેમાં ઓલિયા, કુત્બ અને અબ્દાલ પણ સામેલ હતા. સુલ્તાન મહમૂદે બધાને સંબોધીને કહ્યું, "શું કોઈ વ્યક્તિ મને હઝરત ખિઝ્ર અલયહિસ્સલામના ઝિયારત (દર્શન) કરાવી શકે છે?" બધા શાંત રહ્યા. દરબારમાં બેઠેલો એક ગરીબ ગ્રામીણ (દેહાતી) ઉભો થયો અને કહ...