عَنْ عَائِشَةَ رضى الله عنها أَنَّ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم كَانَ إِذَا أَخَذَ مَضْجَعَهُ نَفَثَ فِي يَدَيْهِ، وَقَرَأَ بِالْمُعَوِّذَاتِ، وَمَسَحَ بِهِمَا جَسَدَهُ(بُخاری شریف/ ص: ۶۳۱۹)
અનુવાદ
હઝરત સિદ્દીકા (રદિ.) બયાન કરે છે: નબી (ﷺ) સૂતી વખતે પનાહ આપનારી આયાતો અને સૂરહ પઢીને હાથો પર દમ કરતા હતા, અને તેને પોતાના શરીર પર ફેરવતા હતા. (તુહફત-ઉલ-કારી)
શેખ મોહમ્મદ રાવીને એક સ્ત્રીએ સવાલ પૂછ્યો કે તેમના પતિના માતા (સાસુ) બીમાર રહે છે. પતિ માંગ કરે છે કે હું તેમના માતાની સેવા કરું અને મારાથી આ બધું થતું નથી. શું મારા પર પતિના માતાની સેવા કરવી વાજિબ (ફરજિયાત) છે?
શેખે જવાબ આપ્યો, "ના, તારા પર પતિના માતાની સેવા કરવી હરગીઝ (બિલકુલ) વાજિબ નથી, હા પરં...