હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ أَنَسِ ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ ، قَالَ : يَسِّرُوا وَلَا تُعَسِّرُوا ، وَبَشِّرُوا وَلَا تُنَفِّرُوا (بُخاری: ۶۹)
અનુવાદ
હઝરત અનસ (રદિયલ્લાહુ અન્હુ) થી રિવાયત છે કે નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એ ફરમાવ્યું: સરળતા કરો અને સખ્તાઈ ન કરો, અને ખુશ કરો અને નફરત ન અપાવો.
અહંકારનું ખરાબ પરિણામ
લેખો

અહંકારનું ખરાબ પરિણામ

યઝીદ બિન મલિક એક ઉમયયદ ખલીફા હતા, તેઓ નવા ખલીફા હતા જે ઉમર બિન અબ્દુલ અઝીઝ પછી આવ્યા હતા. એક દિવસ તેઓ કહેવા લાગ્યા, "કોણ કહે છે કે બાદશાહોને ખુશીઓ નસીબ નથી થતી...? હું આજનો દિવસ ખુશી સાથે વિતાવીને બતાવીશ, હવે હું જોઉં છું કે કોણ મને રોકે છે...?" તેમને કહેવામાં આવ્યું, "આજકાલ બળવો (બગાવત) થઈ રહ્યો...