હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ ابْنِ عَبَّاسٍ، أَنّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ نَهَى أَنْ تُزَوَّجَ الْمَرْأَةُ عَلَى عَمَّتِهَا أَوْ عَلَى خَالَتِهَا(ترمذی: ۱۱۲۵)
અનુવાદ
નબી અકરમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એ મનાઈ ફરમાવી કે કોઈ સ્ત્રી સાથે લગ્ન કરવામાં આવે અને તેની ફઈ અથવા તેની માસી (પહેલાથી) નિકાહમાં હોય.
'તન્બીહુલ ગફિલીન' ના બોધપાઠ અને હિકાયતો
લેખો

'તન્બીહુલ ગફિલીન' ના બોધપાઠ અને હિકાયતો

❶ એક ઝાહિદ (તપસ્વી) નો કિસ્સો વર્ણવાયેલ છે કે તેઓ રોટલી વિના માત્ર શાકભાજી અને નમક વગેરે ખાઈ લેતા હતા. કોઈકે પૂછ્યું, "બસ તમે આના પર જ ગુજારો કરો છો?" તેમણે ફર્માવ્યું, "હું મારી દુનિયા જન્નત (સ્વર્ગ) માટે બનાવી રહ્યો છું અને તું તેને બૈતુલ ખલા (શૌચાલય) માટે બનાવે છે. એટલે કે, તું સ્વાદિષ્ટ ભોજન ખાઈ...