હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ أَبِي هُرَيْرَةَ، ‏‏‏‏‏‏قَالَ:‏‏‏‏ قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:‏‏‏‏ مَنْ سُئِلَ عَنْ عِلْمٍ فَكَتَمَهُ أَلْجَمَهُ اللَّهُ بِلِجَامٍ مِنْ نَارٍ يَوْمَ الْقِيَامَةِ(ابو داؤد: ۳۶۵۸)
અનુવાદ
હઝરત અબૂ હુરૈરા રઝિયલ્લાહુ અન્હુ કહે છે કે, રસૂલલ્લાહ ﷺ એ ફરમાવ્યું: "જે વ્યક્તિથી ઇલ્મ (જ્ઞાન/ધાર્મિક જ્ઞાન) ની કોઈ વાત પૂછવામાં આવી અને તેણે તેને છુપાવી દીધું (અને જણાવ્યું નહીં), તો અલ્લાહ તઆલા કિયામતના દિવસે તેને આગની લગામ પહેરાવશે."
એક બોર્ડ અને બે વાક્યો:
લેખો

એક બોર્ડ અને બે વાક્યો:

એક અંધ માણસ એક ઇમારત પાસે બેઠો હતો અને પાસે એક બોર્ડ રાખેલું હતું જેના પર લખ્યું હતું, "હું અંધ છું, કૃપા કરીને મારી મદદ કરો." સાથે તેની ટોપી પડી હતી જેમાં થોડા સિક્કા હતા. એક માણસ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તેણે તેના ખિસ્સામાંથી થોડા સિક્કા કાઢ્યા અને ટોપીમાં નાખી દીધા. અચાનક તેની નજર બોર્ડ પર પ...