હદીસ અલ-રસૂલ ﷺ

أَنّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَوْلَمَ عَلَى صَفِيَّةَ بِنْتِ حُيَيٍّ بِسَوِيقٍ وَتَمْرٍ (ترمذی: ۱۰۹۵)
અનુવાદ
નબી અકરમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એ સફિય્યા બિન્તે હુયયનો વલીમો સત્તુ અને ખજૂરથી કર્યો.
હઝરત અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર (રઝીઅલ્લાહુ અન્હુ) નો એક પ્રસંગ અને પિતાના મિત્રોનું સન્માન
લેખો

હઝરત અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર (રઝીઅલ્લાહુ અન્હુ) નો એક પ્રસંગ અને પિતાના મિત્રોનું સન્માન

હઝરત અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર (રઝીઅલ્લાહુ અન્હુ) એક વાર સફર પર જઈ રહ્યા હતા, સંભવતઃ હજ અથવા ઉમરાહની સફર હતી. પ્રતિષ્ઠિત આરબોની આદત મુજબ, તમે સફર પર જતી વખતે સવારીના ઊંટની સાથે એક ખચ્ચર જેવો ગધેડો પણ લઈ ગયા (આરબોના ગધેડા આપણા ત્યાંના ગધેડા જેવા નથી હોતા, પરંતુ આપણા ત્યાંના ખચ્ચરોના લક્ષણો ધરાવતા હોય છે)....