હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ أَبِي هُرَيْرَةَ، عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ ‏ "‏ يُسَلِّمُ الصَّغِيرُ عَلَى الْكَبِيرِ، وَالْمَارُّ عَلَى الْقَاعِدِ، وَالْقَلِيلُ عَلَى الْكَثِيرِ ‏"‏‏(بُخاری شریف ۶۲۳۱)
અનુવાદ
નબી (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ ફરમાવ્યું: "નાનો મોટાને સલામ કરે, અને પસાર થનારો બેઠેલાઓને સલામ કરે, અને થોડા વધારેને સલામ કરે" (થોડા હોવાના કારણે તેઓ અદના છે, તેથી તેઓ વધારેને સલામ કરે) (તોહફત-ઉલ-કારી)
ફતહ-એ-મક્કા: રહમતુલ-લિલ-આલમીન ﷺ ની દયા અને માફીના ઐતિહાસિક પ્રસંગો
લેખો

ફતહ-એ-મક્કા: રહમતુલ-લિલ-આલમીન ﷺ ની દયા અને માફીના ઐતિહાસિક પ્રસંગો

ફતહ-એ-મક્કા (મક્કાના વિજય) પ્રસંગે જગ્યાએ-જગ્યાએ હુઝૂર ﷺ ની રહમતુલ-લિલ-આલમીન (સમગ્ર સૃષ્ટિ માટે દયા હોવા) ના દર્શન થાય છે. બલ્કે વાસ્તવિકતા એ છે કે મક્કાના વિજયનું સૌથી મોટું કારણ જ એ ઘટના બની જેણે આપના દયાળુ અને માનવતાવાદી દિલને હચમચાવી દીધું હતું. સીરત-નિગાર (જીવની લેખકો) લખે છે: સન ૬ હિજરીમાં...