હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ أَبِي هُرَيْرَةَ أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ نَهَى عَنِ الْمُلَامَسَةِ، وَالْمُنَابَذَةِ(مسلم: ۱۵۱۱)
અનુવાદ
હઝરત અબુ હુરૈરા (રદિયલ્લાહુ અન્હુ) થી રિવાયત છે કે અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એ મુલામસા અને મુનાબઝાના વેચાણ (લેવડ-દેવડ) થી મનાઈ ફરમાવી.
અમેરિકાના ઇતિહાસની એક અજીબ આત્મહત્યા
લેખો

અમેરિકાના ઇતિહાસની એક અજીબ આત્મહત્યા

રોનાલ્ડ ઓબુસ નામના વ્યક્તિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું તો સૌથી સરળ રસ્તો અપનાવ્યો અને તે એ કે જે ઇમારતમાં તે રહેતો હતો ત્યાંથી કૂદી પડે. તેણે ઇમારતના દસમા માળેથી છલાંગ લગાવી દીધી અને પોતાના પરિવારજનો માટે એક પત્ર છોડ્યો જેમાં તેણે આત્મહત્યાનું કારણ એ જણાવ્યું કે તે જિંદગીથી નિરાશ થઈ ગયો હતો. પરં...