હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ عَبْدِ اللَّهِ بْنِ عَمْرٍو، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:‏‏‏‏ رِضَا الرَّبِّ فِي رِضَا الْوَالِدِ، ‏‏‏‏‏‏وَسَخَطُ الرَّبِّ فِي سَخَطِ الْوَالِدِ(ترمذی: ۱۹۰۰)
અનુવાદ
નબી અકરમ (ﷺ) એ ફરમાવ્યું: "રબની રઝા વાલિદની રઝામાં છે અને રબની નારાજગી વાલિદની નારાજગીમાં છે."
આદતો, અખ્લાક અને તર્ઝે-અમલ ખૂન અને નસ્લ બંનેની ઓળખ કરાવી દે છે
લેખો

આદતો, અખ્લાક અને તર્ઝે-અમલ ખૂન અને નસ્લ બંનેની ઓળખ કરાવી દે છે

એક બાદશાહના દરબારમાં એક અજાણ્યો માણસ નોકરીની તલબ લઈને હાજર થયો, કાબિલિયત પૂછવામાં આવી, કહ્યું કે હું સિયાસી છું. બાદશાહ પાસે સિયાસતદાનોની ભીડ રહેતી હતી, તેને ખાસ ઘોડાઓના અસ્તબલનો ઇન્ચાર્જ બનાવી લેવામાં આવ્યો, જે હમણાં જ ફૌત થઈ ચૂક્યો હતો. થોડા દિવસ પછી બાદશાહે તેને પોતાના સૌથી મોંઘા અને અઝીઝ ઘોડા વિ...