હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ عِمْرَانَ بْنِ حُصَيْنٍ، ‏‏‏‏‏‏قَالَ:‏‏‏‏ قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:‏‏‏‏ لَا تَزَالُ طَائِفَةٌ مِنْ أُمَّتِي يُقَاتِلُونَ عَلَى الْحَقِّ ظَاهِرِينَ عَلَى مَنْ نَاوَأَهُمْ حَتَّى يُقَاتِلَ آخِرُهُمُ الْمَسِيحَ الدَّجَّالَ(ابو داؤد شریف : ۲۴۸۴)
અનુવાદ
હઝરત ઇમરાન બિન હુસૈન (રદિ.) નું બયાન છે, રસૂલુલ્લાહ (ﷺ) એ ફરમાવ્યું: "મારી ઉમ્મતનો એક સમૂહ હંમેશા હક માટે કિતાલ કરતો રહેશે અને તેઓ પોતાના મુકાબિલ આવવાવાળાઓ પર ગાલિબ રહેશે ત્યાં સુધી કે તેમનો છેલ્લો સમૂહ મસીહ દજ્જાલ સાથે લડાઈ કરશે."
અહંકારનું ખરાબ પરિણામ
લેખો

અહંકારનું ખરાબ પરિણામ

યઝીદ બિન મલિક એક ઉમયયદ ખલીફા હતા, તેઓ નવા ખલીફા હતા જે ઉમર બિન અબ્દુલ અઝીઝ પછી આવ્યા હતા. એક દિવસ તેઓ કહેવા લાગ્યા, "કોણ કહે છે કે બાદશાહોને ખુશીઓ નસીબ નથી થતી...? હું આજનો દિવસ ખુશી સાથે વિતાવીને બતાવીશ, હવે હું જોઉં છું કે કોણ મને રોકે છે...?" તેમને કહેવામાં આવ્યું, "આજકાલ બળવો (બગાવત) થઈ રહ્યો...