عَنْ عُثْمَانَ، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: مَنْ مَاتَ وَهُوَ يَعْلَمُ أَنَّهُ لَا إِلَهَ إِلَّا اللهُ، دَخَلَ الْجَنَّةَ(مسلم شریف: ۱۳۶)
અનુવાદ
હઝરત ઉસ્માન રઝિયલ્લાહુ અન્હુએ ફરમાવ્યું કે, રસૂલલ્લાહ ﷺ એ ફરમાવ્યું:
"જે વ્યક્તિ મૃત્યુ પામ્યો અને તે (દિલથી યકીન સાથે) જાણતો હતો કે અલ્લાહ તઆલા સિવાય કોઈ ઇબાદત (ઉપાસના) ને લાયક નથી, તો તે જન્નતમાં દાખલ થશે."