હદીસ અલ-રસૂલ ﷺ

سُئِلَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:‏‏‏‏ أَيُّ الْأَعْمَالِ أَفْضَلُ ؟ قَالَ:‏‏‏‏ الصَّلَاةُ لِأَوَّلِ وَقْتِهَا (ترمذی:۱۷۰)
અનુવાદ
નબી અકરમ (ﷺ) થી પૂછવામાં આવ્યું: કયો અમલ સૌથી અફઝલ છે? તો આપે ફરમાવ્યું: "અવ્વલ વકતમાં નમાઝ પઢવી".
જમાત સાથે નમાઝનું મહત્વ અને મુફ્તી મુહમ્મદ શફી સાહેબની નમ્રતા
લેખો

જમાત સાથે નમાઝનું મહત્વ અને મુફ્તી મુહમ્મદ શફી સાહેબની નમ્રતા

મને યાદ છે કે દેવબંદમાં જ્યારે મારી ઉંમર આશરે દસ-બાર વર્ષની હતી, એક દિવસ ફજરની નમાઝના સમયે સખત વાવાઝોડું, મુસળધાર વરસાદ અને વીજળીના ગડગડાટના કારણે વાલિદ સાહેબ (મુફ્તી મુહમ્મદ શફી સાહેબ) મસ્જિદ જઈ શક્યા નહીં અને નમાઝ ઘરમાં જ અદા કરી. બીજી તરફ દાદા અબ્બા, જેઓ મસ્જિદના આશિક અને જમાત સાથે નમાઝ પઢવાના પર...