હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ أَبِي هُرَيْرَةَ، قَالَ:‏‏‏‏ قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:‏‏‏‏ أَفْضَلُ الصِّيَامِ بَعْدَ شَهْرِ رَمَضَانَ شَهْرُ اللَّهِ الْمُحَرَّمُ(ترمذی:۷۴۰)
અનુવાદ
હઝરત અબુ હુરૈરા (રદિ.) એ ફરમાવ્યું કે રસૂલુલ્લાહ (ﷺ) એ ફરમાવ્યું: "રમઝાન મહિના પછી સૌથી અફઝલ રોઝો અલ્લાહના મહિના મુહર્રમનો રોઝો છે".
ક્રેઝી ટેક્સી ડ્રાઈવર —(એક મૂક નાયકની વાર્તા)
લેખો

ક્રેઝી ટેક્સી ડ્રાઈવર —(એક મૂક નાયકની વાર્તા)

ઇમરજન્સી વોર્ડની દોડધામ અને ગહમાગહમી વચ્ચે એક અજાણ્યો માણસ અંદર દાખલ થયો. ખભા પર જાણે સમયનો ભારે બોજ હતો, હાથોમાં એક બેહોશ સ્ત્રી, અને પાછળ બે બાળકો, જેમના ચહેરા પર ભય અને આંખોમાં આંસુ હતા. ડોક્ટરે દર્દીને તપાસી, હૃદય પર હાથ મૂક્યો અને ગંભીર અવાજે બોલ્યા, "હાર્ટ એટેક આવ્યો છે. તાત્કાલિક સારવાર જરૂરી...