હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ أَبِي هُرَيْرَةَ قَالَ قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ تَسَحَّرُوا فَإِنَّ فِي السَّحُورِ بَرَكَةً(نسائی:۲۱۴۹)
અનુવાદ
હઝરત અબુ હુરૈરા (રદિ.) થી મરવી છે કે રસૂલુલ્લાહ (ﷺ) એ ફરમાવ્યું: "સહરી ખાધા કરો, બિલાશુબ્હા સહરી ખાવામાં બરકત છે."
આત્મસન્માન અને સંવેદનશીલતાની અનોખી કડી: બૂટ પોલિશ કરનાર વડીલ અને બે મિત્રોની વાર્તા
લેખો

આત્મસન્માન અને સંવેદનશીલતાની અનોખી કડી: બૂટ પોલિશ કરનાર વડીલ અને બે મિત્રોની વાર્તા

ઓફિસ નજીક ફૂટપાથ પર બેઠેલા એ વૃદ્ધ પાસે આવતા-જતા બૂટ પોલિશ કરાવવા એ તેનો રોજનો નિયમ હતો. પણ એક અજીબ વાત જે હું છેલ્લા કેટલાય દિવસોથી નોંધી રહ્યો હતો તે એ હતી કે તે દરેક વખતે બૂટ પોલિશ કરાવ્યા પછી એ વડીલ સાથે દલીલ કરતો કે "પોલિશ બરાબર નથી થઈ, એટલે ફરીથી કરો." અને આશ્ચર્યની વાત એ હતી કે બીજી વાર પોલિશ...