عَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرَ رَضِيَ اللهُ عَنْهُمَا، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: الشَّهْرُ تِسْعٌ وَعِشْرُونَ، فَإِذَا رَأَيْتُمُ الْهِلَالَ فَصُومُوا، وَإِذَا رَأَيْتُمُوهُ فَأَفْطِرُوا، فَإِنْ غُمَّ عَلَيْكُمْ فَاقْدِرُوا لَهُ(مسلم:۱۰۸۰)
અનુવાદ
હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી મરવી છે, તેમણે કહ્યું: રસૂલુલ્લાહ (ﷺ) એ ફરમાવ્યું: "મહિનો ઓગણત્રીસનો પણ હોય છે, જ્યારે ચાંદ જોઈ લો તો રોઝો રાખો અને જ્યારે તેને જોઈ લો તો રોઝા ખતમ કરો, જો તમારા પર વાદળ છવાઈ જાય તો તેની ગણતરી પૂરી કરો."