રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમએ ફરમાવ્યું: "જ્યારે તમારામાંથી કોઈ ખાય તો જમણા હાથથી ખાય અને જમણા હાથથી પીવે, એટલા માટે કે શેતાન પોતાના ડાબા હાથથી ખાય છે અને ડાબા હાથથી પીવે છે."
જ્યારે હઝરત યુસુફને કૂવામાં નાખવામાં આવ્યા તો હઝરત મૂસાને પણ પાણીમાં નાખવામાં આવ્યા.
હઝરત યુસુફ મિસરમાં હતા તો હઝરત મૂસા પણ મિસરમાં હતા.
હઝરત યુસુફએ મહેલમાં જીવન પસાર કર્યું તો હઝરત મૂસાએ પણ ફિરાઉનના મહેલમાં ઉછેર પામ્યા.
હઝરત યુસુફને ઉઠાવનારાઓને પણ સંતાન ન હતા અને હઝરત મૂસાને ઉઠાવનારાઓને પણ...