હદીસ અલ-રસૂલ ﷺ

عَن أنسٍ قَالَ: كَانَ أَحَبُّ الثِّيَابِ إِلَى النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَنْ يَلْبَسَهَا الْحِبَرَةُ(مشکوٰۃ المصابیح:۴۳۰۴)
અનુવાદ
હઝરત અનસ રદિયલ્લાહુ અન્હુ બયાન કરે છે, નબી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ધારીદાર કપડાં પહેરવાનું વધારે પસંદ કરતા હતા. મુત્તફક અલૈહ.
શાણપણનું ઇનામ: રાજા અને બુદ્ધિશાળી વૃદ્ધ મહિલાની વાર્તા
લેખો

શાણપણનું ઇનામ: રાજા અને બુદ્ધિશાળી વૃદ્ધ મહિલાની વાર્તા

એક રાજાએ જાહેરાત કરી રાખી હતી કે જે કોઈ પણ સારી અને શાણપણની (હિકમતની) વાત કહેશે, તેને ચારસો દીનાર (સોનાના સિક્કા) આપવામાં આવશે...!!!! એક દિવસ રાજા પ્રજાની દેખભાળ કરવા નીકળ્યો. તેણે જોયું કે એક નેવું વર્ષની વૃદ્ધ મહિલા જૈતુન (ઓલિવ) ના છોડ વાવી રહી છે. રાજાએ કહ્યું, "તમે પાંચ-દસ વર્ષમાં મૃત્યુ પામશ...