હદીસ અલ-રસૂલ ﷺ

أَنَّ مُحَمَّدَ بْنَ جُبَيْرِ بْنِ مُطْعِمٍ أَخْبَرَهُ أَنَّ أَبَاهُ أَخْبَرَهُ أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ لَا يَدْخُلُ الْجَنَّةَ قَاطِعُ رَحِمٍ(مسلم شریف:۲۵۵۶)
અનુવાદ
મુહમ્મદ બિન જુબૈર બિન મુતઇમે ખબર આપી કે તેમના વાલિદે તેમને જણાવ્યું કે રસૂલલ્લાહ (ﷺ) એ ફરમાવ્યું: "કતા રહમી કરનાર (સગપણ તોડનાર) જન્નતમાં દાખલ નહીં થાય."
કાચથી દીવાલ સુધી
લેખો

કાચથી દીવાલ સુધી

એક સ્ત્રી કહે છે: એક દિવસ હું મારા ઘરની સફાઈ કરી રહી હતી, એટલામાં મારો દીકરો આવ્યો અને કાચની એક કિંમતી કલાકૃતિ (ભેટ) પાડી દીધી અને તે તૂટી ગઈ. હું તેનાથી ખૂબ નારાજ હતી કારણ કે તે ખૂબ જ મોંઘી હતી, મારી માતાએ મને આપી હતી, મને તે ખૂબ ગમતી હતી અને હું તેને સાચવીને રાખવા માંગતી હતી. મેં ગુસ્સામાં તેને...