હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ ، قَالَ : يَا نِسَاءَ الْمُسْلِمَاتِ ، لَا تَحْقِرَنَّ جَارَةٌ لِجَارَتِهَا وَلَوْ فِرْسِنَ شَاةٍ(بُخاری شریف: ۲۵۶۶)
અનુવાદ
નબી કરીમ ﷺ એ ફરમાવ્યું: "એ મુસ્લિમ સ્ત્રીઓ! કોઈ પડોશી પોતાની બીજી પડોશી માટે (નાનકડું હદીયો પણ) ક્યારેય ઓછું ન સમજે, ભલે તે બકરીના ખૂર (પગના નળિયા) જેટલું જ હોય."
આજે જ તો ગરીબીની સાચી મજા મળી છે
લેખો

આજે જ તો ગરીબીની સાચી મજા મળી છે

એક ગામમાં એક ગરીબ વાળંદ (નાઈ) રહેતો હતો, જે એક ઝાડ નીચે ખુરશી લગાવીને લોકોની હજામત (વાળ-દાઢી) કરતો હતો. તેનું ગુજરાન ખૂબ જ મુશ્કેલીથી ચાલતું હતું. તેની પાસે રહેવા માટે ન તો કોઈ ઘર હતું, ન પત્ની હતી કે ન તો બાળકો હતા. ફક્ત એક ચાદર અને એક ઓશીકું જ તેની કુલ મિલકત હતી. જ્યારે રાત પડતી ત્યારે તે એક બંધ શ...