હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ عَبْدِ اللَّهِ بْنِ عَمْرِو بْنِ الْعَاصِ قَالَ سَمِعْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ كَتَبَ اللَّهُ مَقَادِيرَ الْخَلَائِقِ قَبْلَ أَنْ يَخْلُقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِخَمْسِينَ أَلْفَ سَنَةٍ قَالَ وَعَرْشُهُ عَلَى الْمَاءِ(مسلم شریف: ۳۶۵۳)
અનુવાદ
હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર બિન અલ-આસ (રદિ.) ફરમાવે છે કે મેં રસૂલલ્લાહ (ﷺ) ને આ ઇર્શાદ ફરમાવતા સાંભળ્યા: "અલ્લાહ તઆલાએ મખ્લૂકની તકદીર આસ્માનો અને જમીનની તખ્લીકથી પચાસ હજાર વર્ષ પહેલા જ લખી દીધી હતી અને ફરમાવ્યું કે 'અલ્લાહનો અર્શ પાણી પર હતો.' (તફહીમુલ મુસ્લિમ)
એક આરબ ડોક્ટર અને ધાર્મિક વિદ્વાનની વિદ્યાર્થીને મહત્વપૂર્ણ શિખામણ
લેખો

એક આરબ ડોક્ટર અને ધાર્મિક વિદ્વાનની વિદ્યાર્થીને મહત્વપૂર્ણ શિખામણ

પ્રશ્ન પૂછવામાં આવ્યો: શરૂઆતના વિદ્યાર્થી માટે કોઈ ટૂંકી શિખામણ? મેં વારંવાર શિખામણ આપી છે, પણ હું જાણું છું કે દરેક શિખામણનો પહેલો સંબોધિત મારો પોતાનો જ આત્મા છે. પરંતુ કદાચ પુનરાવર્તનમાં કોઈ શાણપણ હોય અને તેનાથી ફાયદો થાય: જાણી લો, ઓ મારા વહાલા દીકરા, તે સમય વીતી ગયો છે, જ્યારે પરંપરાગત અને બૌદ્ધિ...