اِنَّمَا یُرِیْدُ الشَّیْطٰنُ اَنْ یُّوْقِعَ بَیْنَكُمُ الْعَدَاوَةَ وَ الْبَغْضَآءَ فِی الْخَمْرِ وَ الْمَیْسِرِ وَ یَصُدَّكُمْ عَنْ ذِكْرِ اللّٰهِ وَ عَنِ الصَّلٰوةِ فَهَلْ اَنْتُمْ مُّنْتَهُوْنَ(۹۱)(سورۃ المائدہ)
અનુવાદ
શૈતાન તો એ જ ઈચ્છે છે કે શરાબ અને જુગારના ઝરીયે તમારી વચ્ચે દુશ્મની અને બુગ્ઝના બીજ નાખી દે, અને તમને અલ્લાહની યાદ અને નમાઝથી રોકી દે. હવે બતાવો કે શું તમે (આ ચીજોથી) બાઝ આવી જશો? (૯૧)(આસાન તર્જુમા-તુલ-કુરઆન)