કુરાનની આયત

وَ بَشِّرِ الْمُؤْمِنِیْنَ بِاَنَّ لَهُمْ مِّنَ اللّٰهِ فَضْلًا كَبِیْرًا(۴۷)وَ لَا تُطِعِ الْكٰفِرِیْنَ وَ الْمُنٰفِقِیْنَ وَ دَعْ اَذٰىهُمْ وَ تَوَكَّلْ عَلَى اللّٰهِ وَ كَفٰى بِاللّٰهِ وَكِیْلًا(۴۸)(سورۃ الاحزاب)
અનુવાદ
તમે મોમિનોને ખુશખબરી સંભળાવી દો કે તેમના પર અલ્લાહ તરફથી મોટો ફઝલ થવાનો છે.(૪૭) અને કાફિરો અને મુનાફિકોની વાત ન માનો અને તેમની તરફથી જે તકલીફ પહોંચે તેની પરવા ન કરો, અને અલ્લાહ પર ભરોસો રાખો અને અલ્લાહ રખેવાળ બનવા માટે કાફી છે.(૪૮)(આસાન તર્જુમા-તુલ-કુરઆન)
ખોટી આશા અને અધૂરા વચનનું ઘાતક પરિણામ
લેખો

ખોટી આશા અને અધૂરા વચનનું ઘાતક પરિણામ

એક માણસ ઘણી રાતો સખત ઠંડીમાં આરામથી સૂતો રહ્યો. એક દિવસ એક વટેમાર્ગુએ ત્યાંથી પસાર થતાં તેને કહ્યું: "હું તારા માટે એક ગરમ રજાઈ લઈ આવીશ"!! તે વટેમાર્ગુ પોતાની મંઝિલ તરફ ચાલ્યો ગયો અને રજાઈ લાવવાનું વચન ભૂલી ગયો, વૃદ્ધ માણસ તેની રાહ જોતા જોતા ઠંડીથી મરી ગયો. લોકોને તેના શવ પાસે એક લખેલી ચિઠ્ઠી મળી...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર