કુરાનની આયત

وَ اِذَا قُرِئَ الْقُرْاٰنُ فَاسْتَمِعُوْا لَهٗ وَ اَنْصِتُوْا لَعَلَّكُمْ تُرْحَمُوْنَ(۲۰۴)(سورۃ الاعراف)
અનુવાદ
અને જ્યારે કુરઆન પઢવામાં આવે તો તેને કાન લગાવીને સાંભળો, અને ખામોશ રહો જેથી તમારા પર રહમત થાય. (૨૦૪)(આસાન તર્જુમા-તુલ-કુરઆન) એટલે કે : આ આયતે જણાવી દીધું કે જ્યારે કુરઆન કરીમની તિલાવત થઈ રહી હોય ત્યારે તેને સાંભળવાનો પ્રબંધ (એહતેમામ) કરવો જોઈએ. અલબત્ત તિલાવત કરનાર માટે પણ જરૂરી છે કે તે એવી જગ્યાઓ પર ઊંચા અવાજે તિલાવત ન કરે જ્યાં લોકો પોતાના કામોમાં વ્યસ્ત (મશગૂલ) હોય. આવી સ્થિતિમાં જો લોકો તિલાવત તરફ ધ્યાન નહીં આપે તો તેનો ગુનાહ તિલાવત કરનારને થશે.(આસાન તર્જુમા-તુલ-કુરઆન)
સાચા મૌલવી (અલ્લાહ વાળા) ની ઓળખ
લેખો

સાચા મૌલવી (અલ્લાહ વાળા) ની ઓળખ

જો કોઈ તંબુ (ખૈમા) પર લખેલું હોય 'ખૈમા-એ-લૈલા' (લૈલાનો તંબુ), પરંતુ તેમાં ડોકિયું કરીને જોવામાં આવે તો અંદર કૂતરો બાંધેલો હોય, તો તે તંબુની કોઈ કિંમત નહીં રહે બલ્કે લોકો તેની મજાક ઉડાવશે. તે જ રીતે મૌલવી એ છે જે 'મૌલા' (અલ્લાહ) વાળો હોય. તેના તંબુમાંથી મૌલાની સુગંધ મળવી જોઈએ, એટલે કે તેની સોહબતમા...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર