وَ اذْكُرْ رَّبَّكَ فِیْ نَفْسِكَ تَضَرُّعًا وَّ خِیْفَةً وَّ دُوْنَ الْجَهْرِ مِنَ الْقَوْلِ بِالْغُدُوِّ وَ الْاٰصَالِ وَ لَا تَكُنْ مِّنَ الْغٰفِلِیْنَ(۲۰۵)(سورۃ الاعراف)
અનુવાદ
અને તમારા રબ (પાલનહાર) નું સવાર-સાંજ સ્મરણ (ઝિક્ર) કર્યા કરો, તમારા દિલમાં પણ, આજીજી (નમ્રતા) અને ભયના (જઝબાત) સાથે અને જીભથી પણ, અવાજ બહુ ઊંચો કર્યા વગર ! અને તે લોકોમાં સામેલ ન થઈ જતા જેઓ ગફલતમાં પડેલા છે. (૨૦૫) (આસાન તરજુમા કુરાન)