لَنْ تَنْفَعَكُمْ اَرْحَامُكُمْ وَ لَاۤ اَوْلَادُكُمْ یَوْمَ الْقِیٰمَةِ یَفْصِلُ بَیْنَكُمْ وَ اللّٰهُ بِمَا تَعْمَلُوْنَ بَصِیْرٌ(۳)(سورۃ الممتحنہ)
અનુવાદ
કયામતના દિવસે ન તો તમારી સગા-સંબંધીઓ (રિશ્તેદારીઓ) ક્યારેય તમારા કામ આવશે, અને ન તમારી ઓલાદ. અલ્લાહ જ તમારી વચ્ચે ફેંસલો કરશે, અને તમે જે કંઈ પણ કરો છો, અલ્લાહ તેને પૂરી રીતે જુએ છે. (૩) (આસાન તરજુમા કુરાન)