اِدْفَعْ بِالَّتِیْ هِیَ اَحْسَنُ السَّیِّئَةَ نَحْنُ اَعْلَمُ بِمَا یَصِفُوْنَ(۹۶)(سورۃ المؤمنون)
અનુવાદ
(પરંતુ જ્યાં સુધી તે સમય ન આવે) તમે બુરાઈનો સામનો (દફીયહ) એવી રીતે કરતા રહો જે ઉત્તમ હોય. જે વાતો આ લોકો બનાવે છે તેને અમે સારી રીતે જાણીએ છીએ. (૯૬) (આસાન તરજુમા કુરાન)
એટલે કે: તેમની નકામી (બેહૂદા) વાતોનો અને તેમના તરફથી જે તકલીફો પહોંચી રહી છે તેનો જવાબ શક્ય હોય ત્યાં સુધી નરમાશ, સદાચાર (ખુશ અખ્લાક) અને ઉપકાર (એહસાન) થી આપતા રહો. (આસાન તરજુમા કુરાન)