یٰۤاَیُّهَا النَّاسُ اِنَّ وَعْدَ اللّٰهِ حَقٌّ فَلَا تَغُرَّنَّكُمُ الْحَیٰوةُ الدُّنْیَا وَ لَا یَغُرَّنَّكُمْ بِاللّٰهِ الْغَرُوْرُ(۵)(سورۃ الفاطر)
અનુવાદ
હે લોકો ! ચોક્કસ વિશ્વાસ રાખો કે અલ્લાહનો વાયદો સાચો છે, તેથી તમને આ દુનિયાની જીંદગી ક્યારેય ધોકામાં ન નાખે, અને અલ્લાહના મામલામાં તમને તે (શૈતાન) ધોકામાં ન નાખી દે જે મોટો ધોકેબાજ છે. (૫) (આસાન તરજુમા કુરાન)