કુરાનની આયત

وَ اِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِیْزُ الرَّحِیْمُ۠(۱۷۵)(سورۃ الشعراء)
અનુવાદ
અને ચોક્કસ વિશ્વાસ રાખો કે તમારો પાલનહાર (પરવરદિગાર) સત્તાધીશ (સાહબે ઇક્તિદાર) પણ છે અને ઘણો દયાળુ પણ છે. (૧૭૫) (આસાન તરજુમા કુરાન)
જિંદગીનો મિનારો હંમેશા સીધો રહેશે !!
લેખો

જિંદગીનો મિનારો હંમેશા સીધો રહેશે !!

એવી વાર્તા (રિવાયત) છે કે સાત સો વર્ષ પહેલાં ઇસ્ફહાનમાં એક મસ્જિદ બની રહી હતી. કામ લગભગ પૂરું થઈ ગયું હતું અને કારીગરો ઝીણું-ઝીણું આખરી કામ કરી રહ્યા હતા. એક વૃદ્ધ મહિલા ત્યાંથી પસાર થઈ. તે અચાનક ઉભી રહી ગઈ અને મસ્જિદના મિનારા તરફ ઇશારો કરીને કહેવા લાગી કે આ મારી નજરમાં ત્રાંસો (ટેઢો) દેખાઈ રહ્યો છે...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર