وَمِنَ النَّاسِ مَن يَعْبُدُ اللَّهَ عَلَىٰ حَرْفٍ ۖ فَإِنْ أَصَابَهُ خَيْرٌ اطْمَأَنَّ بِهِ ۖ وَإِنْ أَصَابَتْهُ فِتْنَةٌ انقَلَبَ عَلَىٰ وَجْهِهِ خَسِرَ الدُّنْيَا وَالْآخِرَةَ ۚ ذَٰلِكَ هُوَ الْخُسْرَانُ الْمُبِينُ (۱۱)(سورۃ الحج)
અનુવાદ
અને લોકોમાં તે વ્યક્તિ પણ છે જે એક કિનારે રહીને અલ્લાહની ઈબાદત કરે છે. તેથી જો તેને (દુનિયામાં) કોઈ ફાયદો પહોંચી ગયો તો તે તેનાથી સંતુષ્ટ થઈ જાય છે, અને જો તેને કોઈ કસોટી આવી પડી તો તે મોઢું ફેરવીને (ફરીથી કુફ્ર તરફ) ચાલ્યો જાય છે. આવા વ્યક્તિએ દુનિયા પણ ગુમાવી, અને આખિરત પણ. આ જ તો ખુલ્લું નુકસાન છે. (આસાન તર્જુમા-ઉલ-કુરઆન)