اَللّٰهُ وَلِیُّ الَّذِیْنَ اٰمَنُوْا یُخْرِجُهُمْ مِّنَ الظُّلُمٰتِ اِلَى النُّوْرِ وَ الَّذِیْنَ كَفَرُوْۤا اَوْلِیٰٓئُهُمُ الطَّاغُوْتُ یُخْرِجُوْنَهُمْ مِّنَ النُّوْرِ اِلَى الظُّلُمٰتِ اُولٰٓئِكَ اَصْحٰبُ النَّارِ هُمْ فِیْهَا خٰلِدُوْنَ۠(۲۵۷)(سورۃ البقرہ)
અનુવાદ
અલ્લાહ ઈમાન વાળાઓનો રખેવાળ (મદદગાર) છે, તે તેમને અંધકારમાંથી બહાર કાઢીને પ્રકાશ (રોશની) તરફ લાવે છે, અને જે લોકોએ કુફ્ર અપનાવ્યું છે, તેમના રખેવાળ તે શૈતાન છે જે તેમને પ્રકાશમાંથી કાઢીને અંધકાર તરફ લઈ જાય છે, તે બધા આગના રહેવાસી છે, તેઓ હંમેશા તેમાં જ રહેશે (૨૫૭) (આસાન તરજુમા કુરાન)