عَسَى اللّٰهُ اَنْ یَّجْعَلَ بَیْنَكُمْ وَ بَیْنَ الَّذِیْنَ عَادَیْتُمْ مِّنْهُمْ مَّوَدَّةً وَ اللّٰهُ قَدِیْرٌ وَ اللّٰهُ غَفُوْرٌ رَّحِیْمٌ(۷)(سورۃ الممتحنہ)
અનુવાદ
કંઈ બઈદ (અસંભવ) નથી કે અલ્લાહ તમારા અને જે લોકો સાથે તમારી દુશ્મની છે, તેમની વચ્ચે દોસ્તી (મોહબ્બત) પેદા કરી દે, અને અલ્લાહ મોટી કુદરત વાળો છે, અને અલ્લાહ ઘણો માફ કરવાવાળો, ઘણો દયાળુ છે (૭) (આસાન તરજુમા કુરાન)