وَلَا تَقُولَنَّ لِشَيْءٍ إِنِّي فَاعِلٌ ذَٰلِكَ غَدًا (۲۳)إِلَّا أَن يَشَاءَ اللَّهُ ۚ وَاذْكُر رَّبَّكَ إِذَا نَسِيتَ وَقُلْ عَسَىٰ أَن يَهْدِيَنِ رَبِّي لِأَقْرَبَ مِنْ هَٰذَا رَشَدًا (۲۴)(سورۃ الکہف)
અનુવાદ
અને (હે પયગંબર!) કોઈપણ કામ વિશે ક્યારેય એવું ન કહો કે હું આ કામ આવતીકાલે કરીશ, (23) હા (એમ કહો કે) અલ્લાહ ઈચ્છશે તો (કરીશ) અને જ્યારે ક્યારેય ભૂલી જાવ તો પોતાના રબને યાદ કરી લો, અને કહો: "મને આશા છે કે મારો રબ કોઈ એવી વાત તરફ મારી રહનુમાઈ કરી દે જે હિદાયતમાં આનાથી પણ વધારે નજીક હોય." (આસાન તર્જુમા-ઉલ-કુરઆન)