مَاۤ اَصَابَ مِنْ مُّصِیْبَةٍ فِی الْاَرْضِ وَ لَا فِیْۤ اَنْفُسِكُمْ اِلَّا فِیْ كِتٰبٍ مِّنْ قَبْلِ اَنْ نَّبْرَاَهَا اِنَّ ذٰلِكَ عَلَى اللّٰهِ یَسِیْرٌ(۲۲)(سورۃ الحدید)
અનુવાદ
કોઈ મુસીબત એવી નથી જે પૃથ્વી પર ઉતરે છે અથવા તમારા જીવોને પહોંચે છે, પરંતુ તે એક કિતાબમાં તે સમયથી નોંધાયેલી છે જ્યારે અમે તે જીવોને પેદા પણ નહોતા કર્યા, ચોક્કસ માનો આ વાત અલ્લાહ માટે ખૂબ જ સરળ છે (આસાન તરજુમા કુરાન)