وَ لَنْ یُّؤَخِّرَ اللّٰهُ نَفْسًا اِذَا جَآءَ اَجَلُهَا وَ اللّٰهُ خَبِیْرٌۢ بِمَا تَعْمَلُوْنَ(۱۱)(سورۃ المنافقون)
અનુવાદ
અને જ્યારે કોઈ વ્યક્તિનો નક્કી કરેલો સમય આવી જશે તો અલ્લાહ તેને ક્યારેય મહેતલ (મોહલત) નહીં આપે, અને જે કંઈ પણ તમે કરો છો, અલ્લાહ તેનાથી પૂરી રીતે માહિતગાર છે (૧૧) (આસાન તરજુમા કુરાન)