કુરાનની આયત

ظَهَرَ الْفَسَادُ فِی الْبَرِّ وَ الْبَحْرِ بِمَا كَسَبَتْ اَیْدِی النَّاسِ لِیُذِیْقَهُمْ بَعْضَ الَّذِیْ عَمِلُوْا لَعَلَّهُمْ یَرْجِعُوْنَ(۴۱)(سورۃ الروم)
અનુવાદ
લોકોએ પોતાના હાથોથી જે કમાઈ કરી, તેના કારણે ધરતી અને દરિયામાં (ખુશ્કી અને તરીમાં) ફસાદ (અવ્યવસ્થા) ફેલાઈ ગયો. જેથી તેઓએ જે કર્મો કર્યા છે, તેમાંથી કેટલાકનો સ્વાદ અલ્લાહ તેમને ચખાડે, કદાચ તેઓ (ખરાબ કામોથી) પાછા ફરે.
દુનિયાની હકીકત અને આખરી સફરની તૈયારી
લેખો

દુનિયાની હકીકત અને આખરી સફરની તૈયારી

રસૂલુલ્લાહ ﷺ ફરમાવતા હતા: "મારો દુનિયા સાથે શો સંબંધ? મારી દુનિયાની મિસાલ (ઉદાહરણ) તો એવી જ છે કે જેમ કોઈ સવાર કોઈ ઝાડના છાંયડામાં (આરામ કરવા માટે) રોકાઈ જાય, પછી તેને છોડીને ચાલતો બને." હઝરત ઈસા અલૈહિસ્સલામે પોતાના સાથીઓને વસીયત ફરમાવી: "(દુનિયામાંથી) પસાર થઈ જાવ, તેને આબાદ કરવામાં ન પડો." એક...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર